Saturday, June 6, 2020

લોકડાઉનમાં PUBG ગેમની ભારતમાં લોકપ્રિયતા

  1. હાલ COVID-19 એટલે કે કોરોના વાયરસ ૨૦૧૯ વિશ્વભરમાં પ્રસરી ગયો છે. વિશ્વ આખું લોકડાઉનમાં જીવન પસાર થઇ રહ્યું છે. જયારે સમગ્ર ભારતમાં લોકડાઉનનાં સમયમાં યુવાવર્ગ અને બાળકો માટે રજાનો માહોલ ઉભો થઇ ગયો છે.
  2. અત્યારે ONLINE GAME ની વધતી જતી લાલસામાં યુવાવર્ગને સમય પસાર કરવા વિશ્વની ટોપ રેન્કિંગ ગેઈમ એટલે કે PUBG ની લત લાગી ગઈ છે. આ ગેઈમથી અત્યારે એક TIMEPASS કરવા માટેનું સાધન થઇ ગયું છે.
  3. વિશ્વમાં અત્યારે ભારતમાં સૌથી વધુ PUBG ગેઈમ રમાઈ છે. વિશ્વનાં TOP 7 દેશ કે જ્યાં નીચે મુજબ સૌથી વધુ PUBG રમાઈ રહી છે.
  4. વિશ્વમાં રમાતી PUBG ગેઈમ નાં આકડા જોતા તો એવું જ લાગે છે કે લોકડાઉનનાં સમયમાં ભારતનો યુવાવર્ગ સમય પસાર કરવા PUBG ને પહેલું પ્રાધન્ય આપે છે.   
1. India
more than 42 crores users
2. The United States
more than 32 crores users
3. China
more than 29 crores users
4. Russia
more than 29 Crores users
5. Germany
more than 21 crores users
6. South Korea
more than 19 crores users
7. The United Kingdom
more than 10 crores users

3 comments:

  1. True. Everybody has a different set of thoughts. some like gaming, while some like watching films, shows, songs etc.

    ReplyDelete
  2. Good Game for the young generation

    ReplyDelete

AYURVEDA : Introduction & Principles of Ayurveda

  हिताहितं सुखं दुःखमायुस्तस्य हिताहितम्। मानं च तच्च यत्रोक्तमायुर्वेदः स उच्यते॥ हित आयु (जीवन के अनुकूल) , अहित आयु (जीवन के प्रतिकूल) , ...

Popular Posts