Thursday, June 4, 2020

કોરોના વાયરસનાં સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો

કોરોના વાયરસનાં સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો

આયુર્વેદિક પદ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય

ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકટુ તુલસીના  રસ માં બે ચમચી બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
ઔષધસિધ્ધ જલ :
સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી (અથવા સૂંઠ ૨ ચમચી)ને ૧૦ ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું.
ધૂપન દ્રવ્ય :
સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ - ૧૦ ગ્રા.,સરસવ - ૧૦ ગ્રા., લીમડાના પાન - ૧૦ ગ્રા. અને ગાયના ઘી - ૨૦ ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો. 




કોરોના વાયરસનાં સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો

હોમિયોપેથી સંબંધિત રક્ષણાત્મક ઉપાયો

આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. જો વાયરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી

5 comments:

  1. Here we have shared the full access to use our Free Instagram Followers Generator by using which you can generate the unlimited number of followers to your account at a blazing speed for free of cost.

    ReplyDelete
  2. Get a free access of our Candy Crush Generator Tool by using which you can generate an unlimited number of free Gold Bars to your account for free.


    Get a free access of our Head Ball 2 Generator Tool by using which you can generate an unlimited number of free Diamonds to your account for free.


    Get a free access of our Homescapes Generator Tool by using which you can generate an unlimited number of free coins to your account for free.

    Get a free access of our Mobile Legends Generator Tool by using which you can generate an unlimited number of free Diamonds to your account for free.




    Get a free access of our Steam gift cards Generator Tool by using which you can generate an unlimited number of free Steam Gift Cards to your account for free.

    ReplyDelete

AYURVEDA : Introduction & Principles of Ayurveda

  हिताहितं सुखं दुःखमायुस्तस्य हिताहितम्। मानं च तच्च यत्रोक्तमायुर्वेदः स उच्यते॥ हित आयु (जीवन के अनुकूल) , अहित आयु (जीवन के प्रतिकूल) , ...

Popular Posts